ગુજરાત માં નવું
ગુજરાત નું આઘુનીકરણ એ છેલ્લા સાત વર્ષમાં ફેરફાર થયેલ છે. જેમાં અમદાવાદ માં ઓવરફલો, કાકંરીયા લેક, સાબરમતી રીવરફન્ટ, બી.આર.ટી.એસ વગેરે સેવાં નાં લાભ મળી રહ્યા છે.
ગુજરાતનીસફર
ગુજરાતનીસફર બ્લોગ માં આપનું હાર્દિક સ્વાગત છે
સ્વાગતમ..

ગુજરાતી ભાષા પ્રત્યેના પ્રેમ અને રુચિ ના કારણે પરિણમેલી વિચારો, રચનાઓ, વિસરાતો વારસો વગેરે ઘણી અગત્યની અને જાણવા તથા માણવા લાયક બાબતો છે કે આજ સુધી ડાયરીઓનાં પાનાંમાં સચવાયેલી હતી.
બ્લોગ થકી આપની સમક્ષ રજુ કરું છું.
જય શ્રી કૃષ્ણ
કૌશલ પારેખ

મંતવ્યો