મારા વિશે
|| જય શ્રી ક્રુષ્ણ ||
કંઈક મારા વિશે
મારું નામ કૌશલ પારેખ છે. મિત્રતા કરુ છું તેને હું મારો કમૅ અને ધમૅ સમજુ છું.
મધવાસ-લુણાવાડા નો વતની છે અને જન્મ ૨૬.૦૭.૧૯૮૪ જન્મ્યો ત્યારથી અમદાવાદમાં છું. મને ઇતિહાસ વિશે ની માહિતી બહુ ગમે છે. ઇતીહાસનાં પાનાં ફેંદી ખાંખાં-ખોળા કરવા નો ઝાઝો શોખ છે મને હેરીટેજની તસ્વીરો ભેગી કરવાનો, ટેકનોલોજી જ્ઞાન, ડાયરીના પાનાં ભરવા નો, વાંચન અને લેખન સિવાય મારા અન્ય શોખ સંગીત શ્રવણ,કુદરતી સૌંદર્યને નું અવલોકન કરીને કથન કરવું તેમજ ફોટોગ્રાફી.
જો આપ પણ મારા જેવા જ શોખ ધરાવતા હોવ તો તમે મને મોક્લી શકો છો kaushal_084@yahoo.co.in પર હું આપના નામ સાથે એને મારા બ્લોગ માં સમાવેશ કરીશ.
અભ્યાસ ક્ષેત્રે કોમ્પ્યુટર માં “D.C.A.” તેમજ DOEACC માં થી “O” લેવલ તેમજ માઇક્રોસોફટ માં થી “M.C.P” અને હાલ “DGMDP”- (Diploma in Graphics & Multilingual Desktop Publishing) C-Dac માં થી પુણૅ કરેલ છે.
“સૌથી અનમોલ વસ્તુ તમે બીજા ને આપતા હોય તો તે છે સમય. જે તમે આપો છે તે તમારી જીદગી સૌથી કિંમતી સમય આપતા હોવ છો જે કદી પાછો નથી આવતો
thank s bhai tmara તમારી રુચિ મારા જેવી જે ફર્ક એટલો કે હું તમારા જેટલુ ભણ્યો નથી i m primary teacher
કૌશલભાઈ, તમારા પ્રયત્નો કદર કરવા યોગ્ય છે. આ બ્લોગ સારી માહિતી અને આનંદ આપનાર છે.