શોષણ…..


આજે મારી જોડે એક સમાચાર છે. જેને આપ થકી વધારે માહીતી પ્રસારવા આપની સમક્ષ રજુ કરું. છું.

 •  વધતી જતી મોધવારી ધ્યાન માં લઈ તો  આમ તો આજકાલ પગારધોરણ સામાન્ય નોકરી કરતો વ્યક્તિ ને ૪૦૦૦ થી ૫૦૦૦ થી શરુઆત થાય છે.
 • અભ્યાસ નું મહત્વ પણ જોવા જઈએ તો અભ્યાસ ને ધ્યાન લઈ પગારધોરણ માં તફાવત આવતો હોય છે.
 • હાલ માં મારા આવો જ કિસ્સો  છે અમારે ત્યાં લુણાવાડા,પંચમહાલ માં પ્રાઈવેર શાળા માં પટાવાળા નો વેતન માસિક ૨૦૦૦ અને ટીચર કે જેને અભ્યાસ ક્ષેત્રે પીટી.સી અને બીજા બી.એ.બી.એડ કરેલ છે. તેઓ નો પગાર ૪૦૦૦-૪૫૦૦ છે.  આ બંને ટેટ અને ટાટ માં ૨-૩ ગુણ થી નાપાસ થયેલ છે.
 • હવે અમદાવાદ શહેરી વિસ્તાર ની વાત કહું તો આવા જ અભ્યાસ કરતાં અન્ય ૫-૮ વ્યક્તિ નો માસિક પગાર માત્ર ૨૦૦૦ રુપિયા છે.
 • જેમાં ની એક મારી વાઈફ છે. જેને બી.એ.,બી.એડ(SUB For Social Studies, History, with First Classs), ટાટ ની પરીક્ષા ૩-૮ માકૅ ઓછા છે. જે અનિવાયૅ કારણ ને લીધે રીઝલ્ટ માં પ્રદશૅન ન થઈ શક્યું. પણ છતાં એક શિક્ષક હોવાને નાતે પગાર ધોરણ માત્ર ૨૦૦૦ રુપીયા આપે છે. અને જો ૧ દીવસ ની રજા અનિવાયૅ અવચાનક લેવામાં તો ૨ દિન પગાર કપાત થાય છે.
 • આ પ્રાથમિક ટીચર ની ફરજ એ જ છે કે જે ઉતમ રીતે ફુલ પગારવાળા સરકારી ટીચર કરે છે તેટલી સમકક્ષ જ રહેલી છે. આવા કાયદા ચલાવી ને સ્કુલ ટ્રસ્ટી ચલાવે છે. અને તેમાં પણ તેઓની માકૅશીટ સ્કુલ માં જમા કરે છે. અને વચ્ચે જરુર પડે તો એક પગાર આપવનો અને ત્યારબાદ માકૅશીટ ને સર્ટી મળે.
 • આ પગાર ધોરણ ગ્રામ્ય વિસ્તાર ને ધ્યાન માં લઈએ તો  આ બરાબર છે?
 • મારા મતે તો બાળક ને જો શરુઆત નું જે ભણતર ભણાવે  છે તે પાયાનું જ્ઞાન મહત્વ નું બની રહેતું હોય છે. આજ પાયાને તૈયાર કરનાર ને  તમે જો યોગ્ય વેતન ના મળૅ તો શું થાય તે આપ સવૅ શિક્ષકગણ જાણતા હશો.
 • આજ કાલ તો કડીયા-નાકા વાળા કામ કરનાર વ્યકિત નો દૈનિક વેતન ૩૦૦-૪૦૦ હોય છે
 • પ્રાઈવેટ જગા ખાલી હોય ત્યાં આવી વ્યક્તિ નો નોકરી લગાવો આપ થકી યોગ્ય જગ્યા અને શિક્ષક છે તેમ સમજી સારું વેતન મળી રહે.
 • એક ગુજબ્લોગ બનાવી ને આપણે એક જોબ પોલૅટલ બનાવી એ ને એક-બીજાનાં સહયોગ થકી મદદ કરીએ.

આપનો આભાર  -લી- કૌશલ પારેખ

Advertisements

About ગુજરાતવિઝીટ (કૌશલ પારેખ)

મારું નામ કૌશલ પારેખ છે. મિત્રતા કરુ છું તેને હું મારો કમૅ અને ધમૅ સમજુ છું. હું બી.એ સ્નાતક (અથૅશાસ્ત્ર) છું અને કોમ્પ્યુટર માં D.C.A,PGDCA, M.C.P., C.C.C, D.G.M.D.P(Graphic Diploma) કરેલ છે. હું ફ્રાર્મા કંપની માં સાત વષૅ થી Sr.Executive Documentation ની નોકરી કરું છું

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s