Archive | April 2011

ગુજરાતનીસફર


ગુજરાતનીસફર બ્લોગ માં આપનું હાર્દિક સ્વાગત છે

સ્વાગતમ..

https://gujaratvisit.files.wordpress.com/2011/04/sss.jpg
 

ગુજરાતી ભાષા પ્રત્યેના પ્રેમ અને રુચિ ના કારણે પરિણમેલી વિચારો, રચનાઓ, વિસરાતો વારસો વગેરે ઘણી અગત્યની અને જાણવા તથા માણવા લાયક બાબતો છે કે આજ સુધી ડાયરીઓનાં પાનાંમાં સચવાયેલી હતી.

બ્લોગ થકી આપની સમક્ષ રજુ કરું છું.

 જય શ્રી કૃષ્ણ

કૌશલ પારેખ